Skip survey header
Gujarati

ઈએલઈ વાલી સર્વે

ઈએલઈ પ્રોગ્રામ વાલી સર્વે

પ્રિય વાલીઓ અથવા પાલક,

ડિપાર્ટમેન્ટ ઑફ એલિમેન્ટરી ઍન્ડ સેકેન્ડરી ઍજ્યુકેશન (ડીઈએસઈ) તમારી શાળાના ઇંગ્લિશ લર્નર ઍજ્યુકેશન (ઈએલઈ) પ્રોગ્રામની નિયમિત સમીક્ષા કરી રહ્યું છે. અહીં પૂછવામાં આવેલા પ્રશ્નોના તમે આપેલા ઉત્તરથી એ નક્કી થશે કે તમારું બાળક રાજ્ય અને સંઘીય સરકારની જરૂરિયાત મુજબ કેવું પ્રદર્શન કરી રહ્યું છે. તમારા જવાબ અને ટિપ્પણી ખાનગી રાખવામાં આવશે.

ડીઈએસઈ દ્વારા તમારા બાળકની શાળાની મુલાકાત અને તમારા ઉત્તરના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તમારી વિનંતી પર આ રિપોર્ટ તમને તમારી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ તરફથી અથવા ડીઈએસઈ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સર્વેમાં ઓછી સંખ્યામાં વાલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે તમે સર્વેમાં તમારા ઉત્તર જલદીમાં જલદી જણાવો એ ખૂબ અગત્યનું છે.

જો તમારે કોઈ પ્રશ્ન પૂછવા હોય અથવા તમારે સર્વે ભરવામાં મદદની જરૂર હોય તો તમે (781) 338-3569 પર કૉલ કરી શકો છો. આ સમીક્ષા પ્રક્રિયાને સફળ બનાવવામાં તમારી મદદ માટે આપનો આભાર.

આપના,
ડિપાર્ટમેન્ટ ઑફ એલિમેન્ટરી ઍન્ડ સેકેન્ડરી ઍજ્યુકેશન
ઑફિસ ઑફ લૅંગ્વેજ ઍક્વિઝિશન
75 પ્લૅઝન્ટ સ્ટ્રીટ માલ્ડન, એમ.એ 02148
6. જ્યારે મેં મારા બાળકને શાળામાં પ્રવેશ અપાવ્યો... ત્યારે શાળાએ....(લાગુ પડતી વાતોની પસંદગી કરો) *This question is required.
7. શું તમારા બાળક પાસે દ્વિતીય ભાષા તરીકે અંગ્રેજી (ઇંગ્લિશ ઍઝ એ સેકન્ડ લૅંગ્વેજ, ઈએસએલ)ના શિક્ષક છે? *This question is required.
8. તમારા બાળકને ઈએસએલ હેઠળ આપવામાં આવતી તાલીમ તમને કેટલી અસરકારક લાગે છે? *This question is required.
8. શું તમારા બાળકને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં સફળ થવા માટે મદદ મળે છે? *This question is required.
9. વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં તમારા બાળકને મળતી તાલીમ કેટલી પ્રભાવી છે? *This question is required.
9. જો તમારા બાળકને આગળ ઈએસએલની જરૂર ના હોય તો શું શાળાએ આ નિર્ણય વિશે તમને જાણ કરી? *This question is required.
10. શું શાળાએ તમને જણાવ્યું કે ઇંગ્લિશ લર્નર પૅરન્ટ એડવાઇઝરી કાઉન્સિલ (ઈએલપીએસી)માં તમે કેવી રીતે જોડાઈ શકો છો?
*This question is required.
11. શું તમને ઈએલપીએસીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું? *This question is required.
12. શું તમે ઈએલપીએસીના સભ્ય છો?
*This question is required.
13. શું શાળાએ તમને પૂછ્યું કે તમને ભાષાકીય ટેકા (અનુવાદ)ની જરૂર છે?
*This question is required.
14. તમને/ઈએલ પરિવારોને શાળા સાથે સંવાદમાં શું અડચણ આવે છે?
(લાગુ પડતી બાબતોની પસંદગી કરો) *This question is required.
15. તમારા બાળકની શાળા તરફથી આપવામાં આવતો ભાષાકીય ટેકો કેટલો પ્રભાવી છે? *This question is required.
16. શું તમને ખબર છે કે તમારી શાળાએ અનિવાર્ય રૂપે આ કરવાનું હોય... ( પસંદગી કરો) *This question is required.
17. શું તમારા બાળકને સમર પ્રોગ્રામ ( ઉનાળામાં થતા કાર્યક્રમો)માં અને/ અથવા શાળા પૂરી થાય પછી વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ જેમકે શિક્ષણ, ઍથ્લેટિક્સ, બૅન્ડ, થિયેટર વગેરેમાં ભાગ લેવા અને/ અથવા હાજર રહેવા માટે આમંત્રિત કરાયું છે *This question is required.
18. જો તમારું બાળક શિક્ષણમાં પાછળ રહી જતું હોય તો શાળા તરફથી અતિરિક્ત મદદ આપવામાં આવી અને તમારા બાળકની મદદ માટે અન્ય સૂચન કરવામાં આવ્યાં? *This question is required.
19. જો તમારું બાળક શિક્ષણમાં પાછળ રહી જતું હોય તો શાળામાં શક્ય હોય એવી કઈ મદદ તમને આપવામાં આવી? *This question is required.
20. જો તમારા બાળકનું પ્રદર્શન કોઈ વિષયમાં સારું છે તો તેને ઉચ્ચતર ક્લાસીસ આપવામાં આવ્યા? *This question is required.
21. તમે તમારા બાળકને શાળાએથી લેવા જાઓ અથવા બેઠકમાં ભાગ લો ત્યારે તમારી સાથે થતું વર્તન આવકાર્ય લાગે છે? *This question is required.
23. તમને તમારા બાળકનો ઇંગ્લિશ લૅંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ (ઍક્સેસ) રિપોર્ટ દર વર્ષે મળે છે? *This question is required.